ભગુડાવાળી મોગલ માતાનો સાક્ષાત ચમત્કાર, રાજપૂતની દીકરીને આપ્યો પરચો, જાણવા જેવી વાત

ભગુડાવાળી માં મોગલ હંમેશા પોતાનાં ભક્તોની રક્ષા કરે છે. ભગુડાવાળી માં મોગલના પરચા અપરંપાર છે. માં એ ઘણા લોકોને સાક્ષાત પરચા આપેલા છે. માં પોતાના ભક્તો પર સદાય કૃપા વરસાવે છે. આજે અમે તમને માતાએ આપેલા એક અદભુત પરચાની વાત કરવા જઈ રહ્યા છીએ. જેમાં એક રાજપૂતના દીકરીનો માં એ જીવ બચાવ્યો હતો.

મિત્રો આ વાત છે વિરમગામ નજીકના એક ગામની. તેમાં સુરસિંહ વાઘેલા અને તેમની દીકરી સુજાન રહેતા હતા. થોડા વર્ષો પહેલા આ દીકરીની માતા મૃત્યુ પામી હતી. એટલે જયારે બાપ વગડામાં પશુ ચરવા માટે જાય ત્યારે દીકરી પોતાના બાપનું ભાથું લઈને જતા હતા. અચાનક થોડા ઘોડે સવાર આવ્યા અને સુજાનનું રૂપ જોઈને કહેવા લાગ્યા કે આવું રૂપ તો આવા વગડામાં નહિ પરંતુ અમારા રાજમહેલમાં શોભે.

દીકરી સુજાન આ વાત સમજી ગઈ અને તેણે કહ્યું કે અમારામાં રિવાજ છે કે દીકરોનો હાથ બાપ જોડે મંગાય. ત્યારે દીકરી બાદશાહને તેના બાપા પાસે લઇ ગઈ અને કહ્યું બાપુ આ મહેમાન કંકોત્રીવાળા છે. સુજાનના પિતા પણ સમજી ગયા કે મારી દીકરી આવું કદી ના બોલે. બાપે કહ્યું આ શુભ દિવસે જાન લઈને આવી જજો.

બાપા દીકરી વિચારવા લાગ્યા કે બીજા ધર્મમાં તો ના લગ્ન કરાય. એવામાં દીકરીને યાદ આવ્યું કે મારી માં દરિયાપાર આવેલી એક જોગમાયાના નામનો દીવો કરતી હતી તો તેમને પ્રાર્થના કરી જોઈએ. દીકરી સુઝાને માં મોગલને યાદ કર્યા અને માં મોગલ દરિયા પર ચાલીને રાજાને તેના દુષ્કર્મની સજા આપવા રાજાના મહેલમાં પહોંચી ગયા.

રાજાના મહેલમાં પહોંચીને માં મોગલે રાજાને પલંગ પરથી નીચે નાખ્યો હતો. માતાનું આ સ્વરૂપ જોઈને રાજા ડરી ને ભગવા લાગ્યો. રાજાને સમજાઈ આવ્યું કે આ કોઈ સામાન્ય સ્ત્રી નથી અને પગે પડી ગયો અને કહેવા લાગ્યો કે માં મને માફ કરી દો. માં કહ્યું એટલે માતા મોગલે તેને છોડી દીધો અને કહ્યું કે આજ પછી કોઈ દીકરીને હેરાન ના કરતો.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *